Abhiyaan Magazine
Abhiyaan Magazine

Abhiyaan Magazine

This is an e-magazine. Download App & Read offline on any device.

Preview

l કવર સ્ટોરીઃ – વ્યાપારનો વ્યાપ વધારતું સોશિયલ મીડિયા – વેપાર ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ...l જેલના કેદીઓ અજવાળશે પ્રજ્ઞાચક્ષુઓના જીવન...l લુપ્ત થતી બારોટ પરંપરાઃ પેઢીના વંશવારસની નામાવલિને ચિરંજીવ કરતા બારોટબંધુઓ...l દ. ગુજરાતમાં શિક્ષણ સાથે સંસ્કારની સિંચનનો જ્ઞાનયજ્ઞ...l કચ્છના ટપ્પર ડેમનું પાણી હાડકાં ખોખરાં કરશે!...l ડેટાસ્ટિક્સઃ દેશમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે...l મુંબઇ મહાનગરપાલિકાના કમિશનરને હટાવવાની અને બચાવવાની કવાયત...l ગાંધીનગર ડાયરીઃ ઠાકોર સેનાના વ્યસનમુક્તિ આંદોલનનું સુખદ સમાધાન...l એનાલિસીસઃ નિષ્ઠાપૂર્વકની અસંમતિ તો લોકશાહીની તાકાત છે...l રાજકાજઃ કાશ્મીરની યુવા પેઢીનું ભવિષ્ય કોણ બરબાદ કરે છે...l 'પંચામૃત' – કટોકટીના પળનો મુકાબલો ‘ઠંડી તાકાત’ રાખી કરવો...l 'એકમેકનાં મન સુધી'માં – આવા લોકોની બહુમતી થવી જોઇએ...l 'વિચારોની વેબસાઇટ'માં – આતમ મસ્તીમાં જીવતા આવડે એને પછી કશાનો ભય ના રહે...l 'સુખનું સરનામું' - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકુને ટચમાં ચિંતનકણિકા...l 'ફટાફટ'માં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ હિન્દી ફિલ્મ રોક ઓન-2 સંદર્ભે અર્જુન રામપાલની સાથેની મુલાકાત...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 67મું પ્રકરણ...l

Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

 

“ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.

Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.