Abhiyaan Magazine
Abhiyaan Magazine

Abhiyaan Magazine

This is an e-magazine. Download App & Read offline on any device.

Preview

l કવર સ્ટોરીઃ – બેન્કવિહોણાં ગામડાં બેહાલ – ગામથળના ખાતેદારોના માથે મંડાઇ નોટબંધીની પળોજણ...l એક્સપર્ટ વ્યૂઃ કાળું નાણું સફેદને રડાવી ગયું!...l નોટબંધી બાદ ‘સોની’ અને ‘100’ની જ ચાલ્યા...l એનાલિસિસઃ નોટબંધી- ઇસ પાર યા ઉસ પારનો ખેલ?...l હમશકલ કરિશ્માઃ એક જ ચહેરો ધરાવતી ત્રણ વ્યક્તિઓએ બેન્કના ખાતેદારોને અચંબામાં મૂકી દીધા...l રાજકાજઃ રેલવેની બેદરકારીઓનો સરવાળો – કાનપુર ટ્રેન અકસ્માત...l ગાંધીનગર ડાયરીઃ ભાજપ-કોન્ગ્રેસ ચૂંટણીના મેદાનમાં...l ડેટાસ્ટિક્સઃ સ્વાસ્થ્ય માટે સૌથી મોટું દૂષણ પ્રદૂષણ – આંકડાકીય માહિતી...l માતૃભાષા અભિયાનઃ બાળકોને ગુજલિશમાં ભણાવવાનો નવતર પ્રયોગ...l પ્રાણીપ્રેમઃ ફ્રેન્ડઝ ઓફ ઝૂને ફ્રેન્ડ્સ મળતા નથી...l અંધકારનો ઉજાશઃ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવતો પ્રજ્ઞાચક્ષુ માણસ...l 'પંચામૃત' – મનુષ્યએ અનિચ્છાએ દુઃખની સગાઇ કબૂલ કરવી જ પડે...l 'એકમેકનાં મન સુધી'માં –તમે કયા રસ્તે છો તેની તમને ખબર છે?...l 'વિચારોની વેબસાઇટ'માં –...l 'સુખનું સરનામું' - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકુ ને ટચમાં ચિંતનકણિકા...l 'ફટાફટ'માં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ ‘’ સંગીત દિગ્દર્શક અમિત ત્રિવેદી સાથેની મુલાકાત...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 69મું પ્રકરણ...l

Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

 

“ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.

Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.