Abhiyaan Magazine
Abhiyaan Magazine

Abhiyaan Magazine

This is an e-magazine. Download App & Read offline on any device.

Preview

l કવર સ્ટોરીઃ - ગુજરાતની નવી શાસનધૂરાઃ વિજય રૂપાણી અને નીતિન પટેલ ગુજરાતને 'મોદી મોડેલ'ને બચાવી શકશે? - રૂપાણી 2017માં 'વિજય' અપાવશે?...l સ્વાતંત્ર્ય દિવસ વિશેષઃ કોડિયાવાડાઃ 'વતન કે રખવાલો'નું વતન 'વિકાસ' ઝંખે છે...l આઝાદી પર્વે રજવાડાંઓની આજની પેઢીના વિચારો...l એનાલિસિસઃ ગુજરાતનું રાજકારણઃ સવાલ વ્યક્તિ કરતાં પદ્ધતિનો વધારે...l ગાંધીનગર ડાયરીઃ મોદી-શાહની જેમ રૂપાણી-પટેલની જોડી ગુજરાતમાં જામશે?...l રાજકાજઃ જીએસટીના અમલ માટે હજુ લાંબી મજલ કાપવાની છે...l જીએસટીઃ બિલ્ડિંગનો પ્લાન તૈયાર, ચણતર હજુ બાકી છે...l ડેટાસ્ટિક્સઃ સ્વતંત્રતા પર્વની ઐતિહાસિક ઉજવણીઃ આર્થિક પ્રગતિમાં રાષ્ટ્રે અંકે કરેલી ઉપલબ્ધિઓ...l રિયો ઓલિમ્પિકઃ જમીનમાંથી સોનું ખેડી કાઢતો યુસૈન બોલ્ટ...l 'પંચામૃત' - દેખાવ કરતા મનની સુંદરતા જ સાચી...l 'વિચારોની વેબસાઇટ'માં - ટોળાશાહી દેશને મહાસત્તા તરફ નહીં, મહાવિનાશ તરફ ધકેલી દેશે!...l 'સુખનું સરનામું' - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા...સાથે નવી રજૂઆતઃ 'ટૂંકને ટચ'માં જીવનમાળાની બોધકણિકાના મણકા...l 'ફટાફટ'માં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l 'એકમેકનાં મન સુધી'માં - દીકરીને દીકરા સાથે કેમ સરખાવો છો?...l 'અમેરિકાના ખતખબર'માં - પરદેશમાં ગમતું ઘર વસાવવા કેટલું  ગુમાવવું પડે...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી માહિતી...l મૂવી-ટીવીઃ 'અભિયાન' સાથે 'શક્તિ-અસ્તિત્વ કા એહસાસ'ના પ્રોડ્યુસર અને લેખિકા રશ્મિ શર્મા અને 'રૂસ્તમ' ફેઇમ ઇલિયાના ડિક્રૂઝની અંતરંગ વાતો...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 55મું પ્રકરણ...l પ્લે સ્ટોરમાં જઇ Raedhun App પર પંચામૃત જાગરણ ઓડિયો સ્વરૂપે... સતત તમારા માટે, તમારી સાથે...સતત વાંચતા રહો....

Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

 

“ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.

Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.