ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લામાંથી પ્રસિદ્ધ થઈ વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં તેમજ સંઘપ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણમાં બહોળી પ્રચાર-પ્રસાર ધરાવતું “વાપી સંકેત” સાપ્તાહિક અખબાર ટૂંક જ સમયમાં પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓને નિર્ભયપણે વાચા આપી સ્થાનિક લોકોના હૃદયમાં અખબાર જગત માટે એક એલગ દૃષ્ટિકોણ બનાવવામાં સફળ રહ્યું છે.