logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Abhiyaan Magazine
Abhiyaan Magazine

Abhiyaan Magazine

By: Abhiyaan Magazine
20.00

Single Issue

20.00

Single Issue

  • Abhiyaan: Dated 29 October 2016 Diwali Spe.Issue No. 1593-94
  • Price : 20.00
  • Abhiyaan Magazine
  • Issues 191
  • Language - Gujarati
  • Published weekly

About this issue

। દીપોત્સવી અંકની થીમ – અંતરનો નાદ નિજાનંદ, આનંદ, પરમાનંદ અને નિજાનંદ... । સાધુ બ્રહ્મવિહારીદાસજીના શબ્દોમાં 'ગુરુશરણમાં જ સાચો નિજાનંદ'...। સ્વામી પરમાત્માનંદજીની કલમે 'સ્વાર્થ કરતાં પરમાર્થમાં જ નિજાનંદ' ...। ડો. આઇ.કે.વીજળીવાળાની કલમે 'નિજાનંદને કોઇ અવલંબન નહીં'...। 'પંચામૃત' – સત્ય જિંદગીને રસભરી અને રોમાંચક બનાવે છે...।અંકિત દેસાઇની કલમે 'જુદો છે નિજાનંદ પેઢીએ પેઢીએ' ...।શૈલેષ સગપરિયાની કલમે સુખના સરનામામાં  'વિવેકપૂર્ણ જીવન ' ...। અનિલ જોશીની કલમે  'શબ્દોની સંગત એ જ નિજાનંદ' ...। દીપક સોલિયાની કલમે ' આ જ તો છે અસલી ચીજ' ...।આશુ પટેલની કલમે  'નિજાનંદઃ અલગારી લોકોનું ઐશ્વર્ય' ...। ડો. જગદીશ ત્રિવેદીની કલમે 'નિજાનંદ અને નિજાંતક' ...।હસમુખ પટેલની કલમે  ' નિજાનંદઃ બાળપણથી જ જરૂરી' ...। જયનારાયણ વ્યાસની કલમે  ' નિજાનંદનું ઠેકાણું ' ...। મયૂર પુરીની કલમે 'વ્હોટ ધ હેલ ઇઝ ઇશ્ક સુફિયાના ' ...। તરુણ દત્તાણીની કલમે 'નિજાનંદ નામના પ્રદેશમાં વિહાર'...। જિતેશ દોંગાની કલમે 'એ દરિયાના દાદાને કહી દેજો જઇ' ...। ઇશુદાન ગઢવીની કલમે ' મોજથી કાર્ય કરવું એ જ નિજાનંદ'...। આર્ય ભટ્ટની કલમે 'શું નિજાનંદની પણ કોઇ એપ. છે'...। હેમંત ગોલાણીની કલમે  'નિજાનંદની અવસ્થામાં સુખદુઃખ'...। ખલીલ ધનતેજવીની કલમે  'સાચુકલો ઇશ્વર ક્યાં'...।  જ્યોતિ ઉનડકટની કલમે 'નિજાનંદ કહાં ઢૂંઢેરે બંદે'...।'મુખ્યમંત્રી' નવલકથાનું : 65મું પ્રકરણ...। પ્લે સ્ટોરમાં જઇ Raedhun App પર પંચામૃત જાગરણ ઓડિયો સ્વરૂપે... સતત તમારા માટે, તમારી સાથે...સતત વાંચતા રહો...  

About Abhiyaan Magazine

Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.   “ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.