l કવર સ્ટોરીઃ આંબેડકર કોના? દલિતોના, ભાજપના કે દેશના? – આપણા ઇતિહાસ પુરુષોને વાડાબંધીમાં કેદ કરવાની ભૂલ સુધારીએ...l રાજકાજઃ સૈન્યના જવાનોની ફરિયાદ અને સૈન્ય શિસ્ત...l ગાંધીનગર ડાયરીઃ મોદીએ આપ્યું એટલું જ પાણી સરકારે પીધું...l અનાલિસિસઃ ઉત્તર પ્રદેશમાં ભાજપની ‘ગુજરાતવાળી’ કેટલી કારગર નીવડશે?...l ખોડલધામઃ સૌરાષ્ટ્રનું વધુ એક વિરાટ તીર્થધામ...l પારસી સમાજ સમય સાથે તાલ મિલાવે છે!...l મંદીના દોર વચ્ચે રોકાણકારો શેરબજાર તરફ વળ્યા...l પ્લાસ્ટિક કચરાની નાબૂદી મામલે સુધરાઇ ક્યારે સુધરશે?...l ટેકનોલોજીઃ સાવધાન! એઆઇનો યુગ આવી પહોંચ્યો છે...lક્રિકેટજગતઃ ક્રિકેટ સંઘ ચલાવવા કેટલા લોકો જોઇએ?...l ગુંડાઓને નાયકનો તાજ શા માટે!...l 'પંચામૃત' –...l 'વિચારોની વેબસાઇટ'માં – કેલેન્ડર જોઇને ઉંમરનાં પલાખાં માંડવાનું આપણે બંધ કરવું જોઇએ...l જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l 'ફટાફટ'માં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ સૈફની સમસ્યાઃ પિતા પર ફિલ્મ બનાવવી કે નહીં...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 77મું પ્રકરણ...l
Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world. “ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.