logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Abhiyaan Magazine
Abhiyaan Magazine

Abhiyaan Magazine

By: Abhiyaan Magazine
20.00

Single Issue

20.00

Single Issue

  • Abhiyaan Dated 11 February 2017 Issue No. 1608
  • Price : 20.00
  • Abhiyaan Magazine
  • Issues 191
  • Language - Gujarati
  • Published weekly

About this issue

કવરસ્ટોરીઃ શિવસેનાઃતારુંમારું સહિયારું – મુંબઇ મારા પિતાશ્રીનું – અઢી દાયકાની યુતિનો અંત કેમ આવ્યો? - એક મહાનગરપાલિકાની ચૂંટણી પર ઘણુંબધું દાવ પર લાગેલું છે ત્યારે...l રાજકાજઃ ટ્રમ્પના શાસનની ભૂલભરેલી શરુઆત...l એનાલિસિસઃ ભારત-યુએઇ સમીકરણ ફાયદાકારક બનશે...l ગાંધીનગર ડાયરીઃ રૂપાણી-નીતિન પટેલની દિલ્હી પ્રદક્ષિણા...l ક્રિકેટજગતઃ બીસીસીઆઇમાં સત્તા પરિવર્તન નક્કી કરશે ક્રિકેટની ભવિષ્ય...l પદ્માવતી નામે ખૂબસૂરત કોયડો – લીલા ભણસાણીની ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ...l શિક્ષણઃ આળસુ અધ્યાપકો પર યુજીસીની તવાઇ...l ખાણ વિસ્ફોટ ગામડાંઓને ધ્રુજવે છે...l પ્રજ્ઞાચક્ષુ સરપંચ ગામને વિકાસના પંથે  દોરે છે...l અમદાવાદનું અનોખું રોટી બજાર...l સરકારનો નવતર પ્રયોગઃ ગ્રાહક ખેડૂત બજાર...l 'પંચામૃત' – હસાવતી રડાવતી જિંદગીના કોયડા...l 'વિચારોની વેબસાઇટ'માં – વિવેક વગરનો મેકઅપ ચહેરાને વિકરાળ બનાવી દે છે...l  ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l મુવીટીવીઃ ‘ધ ગાઝી એટેક’  ફિલ્મ – અદભૂત છતાં અજાણ્યા સાહસની દીલધડક કહાની...l ફેમિલી ઝોનમાં અને હેલ્થ, ફેશન, યુવા અને ખાણીપીણીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l હાસ્ય કોલમઃ 'દોઢ ડાહ્યાનો વાદ-સંવાદ'માં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l 'મુખ્યમંત્રી' નવલકથાનું : 79મું પ્રકરણ...l કાર્ટૂન્સમાં મૌલિક હાસ્યનું ચિત્રાંકન...l સાંપ્રત દેશ-દુનિયા અને પ્રદેશની અવનવી રોચક માહિતી...l 

About Abhiyaan Magazine

Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.   “ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.