। કવર સ્ટોરી । 26 જાન્યુઆરી 1930 અને... કેવું હતું વૈશાલીનું ગણતંત્ર? । । ગાંધી સ્મૃતિઃ ગાંધીજીએ પૌત્રવધૂ પાસેથી ભોજનખર્ચની રકમ માગી લીધી... । । આઇ એમ એન એક્સિડેન્ટલ જર્નાલિસ્ટઃ દેવેન્દ્ર પટેલ । । કોઈ બાપનું નામ પૂછે તો બેધડક કહી દેજો...એ તલગાજરડામાં બેઠો છે...। । રાજકાજઃ અદાણી જૂથ પણ નવા રાજકીય ગોડફાધરની શોધમાં...। । એનાલિસિસઃ સગવડિયા જોડાણો અને સત્તાકારણનો વરવો ખેલ દેશને ક્યાં લઇ જશે? । । ‘મુક્ત’ - એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ્સનું અનોખું બેન્ડ । । પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર શિલ્પી કાંતિભાઇ । । સુરત એરપોર્ટ માટે અચ્છે દિન આનેવાલે હૈ । । હોડી સ્પર્ધાના સઢ કચ્છથી દૂરની દિશામાં ફંટાયા...। । લેખક સંગીતા-સુધીરની કલમે # ME TOOની આડમાં આચરવામાં આવતા ષડયંત્રોની સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું સાતમું પ્રકરણઃ । । ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । તિકડમ્ । રાજકાજ । હૃદયકુંજ । ‘હસતાં રહેજો રાજ’। ‘ફેમિલી ઝોન’- પડકારરૂપ આંતરરાષ્ટ્રીય લગ્નો અને ડિવોર્સ । ‘નવી ક્ષિતિજ’ – સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ક્ષેત્ર રોજગારીની તકો...। યુવા । મૂવીટીવીઃ ગંગા નદીને પ્રદૂષણથી મુક્ત કરવા ડ્રીમગર્લની અનોખી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ...।
Abhiyaan Magazine is a weekly Gujarati magazine published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world. “ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years.