logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
What to Expect When you are Expecting : શું કરવું જ્યારે માઁ બનો
What to Expect When you are Expecting : શું કરવું જ્યારે માઁ બનો

What to Expect When you are Expecting : શું કરવું જ્યારે માઁ બનો

By: Diamond Books
295.00

Single Issue

295.00

Single Issue

  • Mon Mar 20, 2017
  • Price : 295.00
  • Diamond Books
  • Language - Gujarati

About What to Expect When you are Expecting : શું કરવું જ્યારે માઁ બનો

આ પુસ્તક એક રીતે અંગત પ્રસૂતિ વિશેષજ્ઞની જેમ આપને માર્ગદર્શન આપે છે. હું વર્ષોથી મારા દર્દીઓને આ પુસ્તક વાંચવા માટે જ ભલામણ કરૃ છું. આમાં ઘણી અગત્યની ઉપયોગી જાણકારીઓ છે, જે મોટાભાગે આપના ડૉક્ટર, દાયણ કે કોઈ નિષ્ણાંતથી મળે છે. આ ગ્રંથ આપને ખૂબ જ સરળ રીતે ગર્ભધારણ પહેલાં શું શું કાળજી રાખવી તેની માહિતી આપે છે. આપની જીવનશૈલી, નોકરી કે ખોરાક-પાણીમાં કેવા ફેરફાર કરવા તે પધ્ધતિસર સમજાવે છે. એ પછી અઠવાડિયું, પ્રતિ અઠવાડિયું ગર્ભમાં ઊછરતાં શિશુની કાળજી અંગે ઝીણવટભરી જાણકારી આપે છે. એ દરમિયાન આપના શરીરના બાકી અંગો પર ગર્ભાવસ્થાની અસરો અંગેની વિશદ ચર્ચા કરે છે, તેનું સમાધાન પણ બતાવે છે. આપ કેવો અનુભવ કરી રહી છો? આપે કેવા ટેસ્ટ કયાં કરાવવા જોઈએ અથવા ડૉક્ટરને કયારે મળવું જોઈએ. પુસ્તકમાં ઝીણી ઝીણી બાબતોની જાણકારી આપવામાં આવી છે અને છેલ્લે આપને એ આવનારા ખાસ યાદગાર દિવસ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. આમાં એવાં ઘણા બધા સવાલોના જવાબ છે, જેને આપ ડૉક્ટરને પૂછવા ઈચ્છતી હોવા છતાં પૂછી શકતી નથી.