લોક વ્યવહાર જીવનની એ કળાનું દર્શન છે, જે મનુષ્ય હોવાના સંબંધે સૌને પ્રભાવિત કરે છે, પરંતુ કોઈપણ કળા ત્યાં સુધી પ્રભાવિત નથી કરતી, જયાં સુધી તમે વ્યવહાર સિદ્ધાંતને જમીની હકીકતથી નથી મિલાવતા.
તમે ભલે કોઈપણ વર્ગકૈ વ્યવસાયથી જોડાયેલા હો, જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે બીજાઓને પ્રભાવિત કરવા જરૂરી છે.
ડેલ કારનેગીની ‘લોક વ્યવહાર’ પુસ્તક રસપ્રદ શૈલી અને સરળ ભાષામાં વાચકોને જનસામાન્ય સાથે જૉડવાની અચૂક રીતો બતાવે છે, જે પ્રત્યેક વાચકમાં જીવન જીવવાની કળાને વિકસિત કરે છે.