logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Festival of India : Rakshabhandan : ભારતના તહેવાર: રક્ષાબંધન
Festival of India : Rakshabhandan : ભારતના તહેવાર: રક્ષાબંધન

Festival of India : Rakshabhandan : ભારતના તહેવાર: રક્ષાબંધન

By: Diamond Books
50.00

Single Issue

50.00

Single Issue

  • Wed Nov 16, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Gujarati

About Festival of India : Rakshabhandan : ભારતના તહેવાર: રક્ષાબંધન

રક્ષાબંધન કે રાખડી હિન્દુઓના પ્રમુખ તહેવારોમાંથી એક છે, જે ભાઈ-બહેનના સ્નેહ તેમજ પ્રેમનું પ્રતીક છે. રક્ષાનો અર્થ છે 'બચાવવું' તેમજ બંધનનો અર્થ છે 'સંબંધ' આ દિવસે બહેનો ખૂબ જ પ્રેમથી પોતાના ભાઈની કલાઈ પર રાખડીનો પવિત્ર દોરો બાંધીને એમના માટે સુખી તેમજ સારા ભવિષ્યમની કામના કરે છે અને ભાઈ પણ પોતાની બહેનની રક્ષાનું વચન આપે છે.