logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી
Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી

Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી

By: Diamond Books
50.00

Single Issue

50.00

Single Issue

  • Fri Nov 11, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Gujarati

About Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી

ષ્ણ જન્માષ્ટમી હિન્દૂ તહેવાર છે. આ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના રૃપમાં મનાવવામાં આવે છે. એમને ગોપાલ, કાનો, મુરારી, મુરલી, મનોહર, ગોવર્ધનકારી, દેવકીનંદન તેમજ દ્વારકાધીશ વગેરે નામોથી બોલાવવામાં આવે છે. આ તહેવાર પૂરા દેશમાં ઉમંગ તેમજ ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આ તહેવાર હિન્દૂ તિથિ અનુસાર શ્રાવણ મહીનાની અષ્ટમીએ હોય છે. ભગવાન કૃષ્ણના જન્મના સમયે ચંદ્રએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો, જે ઘણો શુભ માનવામાં આવે છે.