આ પુસ્તક આ જ વિષયને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે કે, સારો માણસ સફળ વિજેતા કેવી રીતે બને. આ પુસ્તકમાં એ બધી વાતો-તથ્યોનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ પુસ્તક તમને એ હકીકતોથી, વાતોથી, સંભાવનાઓથી અને આશાઓથી રૃબરૃ કરાવશે, જે કોઈ પ્રામાણિક માણસની સફળતામાં અડચણો ઊભી કરે છે અથવા સફળતામાં બાધક હોય છે, સાથે જ એક સારો, પ્રામાણિક અને સીધો માણસ કેવી રીતે પોતાની તમામ પ્રામાણિકતાને જાળવીને સફળ વિજેતા બની શકે છે, એનો વ્યવહારિક પથમાં પણ પ્રદર્શિત કરે છે.