Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીને માફક આવતું નથી...। । પ્રયોગઃ માસિક લોકડાઉનઃ ડરથી નહીં, દિલથી હાથ ધરવા જેવો પ્રયોગ...। । સાંપ્રતઃ લોકડાઉનની સાઇડ ઇફેક્ટ ‘ઘરેલું હિંસા’...। । રાજકાજઃ લોક ડાઉનના અંતની દિશામાં આગળ વધીએ...। । ચર્નિંગ ઘાટઃ જય શબરી માતા...। । પૂર્વાપરઃ સમ્રાટ અશોકનું ધર્મચક્ર પરિવર્તનઃ એક દંતકથા...। । મુકામ મુંબઇઃ સમાજનો એક એવો ભાગ, જેની પાસે અવાજ છે, પણ કોઇ સાંભળનારું નથી...। । પાંજો કચ્છઃડાઉનલોડને ભૂલાવે છે ઓનલાઇન ગેમ્સ...। । કોલકાતા કોલિંગઃ જોવા મળશે વિક્ટોરિયા મેમોરિયલની સવાર અને સાંજ...। । સેવાઃ રિલાયન્સ ફાઉન્ડેશન મિશનઃ ત્રણ કરોડ જરૂરમંદોને ભોજન...। । પંચામૃતઃ...। ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । કોલકાતા કોલિંગ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ લોકડાઉનમાં મહિલાઓ લખી રહી છે ‘લોકડાઉન ડાયરી’...। યુવાઃ...। મૂવીટીવીઃ ઓટીટી પ્લેટફોર્મ મલ્ટિપ્લેક્સનો વિકલ્પ બનશે...। શબ્દસફર । નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું છવ્વીસમું પ્રકરણ...।