Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । વર્ક ફ્રોમ હોમઃ નવું વર્ક-કલ્ચર કાયમી કે હંગામી...। । વર્ક ફ્રોમ હોમઃ વર્તમાનની મજબૂરી, ભવિષ્ય શું...। । સાંપ્રતઃ જાપાન,અમેરિકા...અને હવે ચીન કોરોના વાઇરસ જૈવિક હથિયાર છે...। । રાજકાજઃ લોક ડાઉનના અંત માટે આપણે સજ્જ છીએ...। । ચર્નિંગ ઘાટઃ જાદુઇ માનવ શરીર...। । પૂર્વાપરઃ ગરવા ગુજરાતીઓએ આપ્યું હતું ક્રાંતિ સૂત્રઃ ‘ઇન્કિલાબ’...। । પ્રશંસનીયઃ હમ હોગેં કામિયાબ એક દિન – લોક ડાઉનમાં સમાજને  મોટિવેટ કરવાની પહેલ ...। । કોરોના ઇફેક્ટઃ યોગ પ્રાણાયામ થકી કોરોનાને હરાવનાર રજાકભાઇ કાદરીની વાત...। । ભિષ્મપ્રતિજ્ઞાઃ હાસ્યલેખક જગદીશ ત્રિવેદીની આજીવન સોશિયલ ડિસ્ટન્સિંગની વાત...। । કોલકાતા કોલિંગઃ કોરાનાસુરનો વધ...। હાથ ધોયા વગર ગામમાં ‘નો એન્ટ્રી’ । । વિઝા વિમર્શઃ  અમેરિકામાં રાજકીય આશરો મેળવનારની વાત...। । પાંજો કચ્છઃ સવાસો વર્ષ પહેલાં પણ કચ્છમાં દર્દીઓને ક્વોરન્ટાઇન કરાયા હતા...। । પંચામૃતઃ ક્ષય રોગ નથી પણ માણસની હિંમતનો ક્ષય છે...। ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । કોલકાતા કોલિંગ । વિઝા વિમર્શ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ મહિલાઓ માટે હાલનું સબળ માધ્યમ વીડિયો કોલિંગ...। યુવાઃ...। મૂવીટીવીઃ બોલિવૂડ સેલિબ્રિટીની સોશિયલ મીડિયા પર તૂં.. તૂં.. મેં.. મેં...। શબ્દસફર । નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું પચીસમું પ્રકરણ...।