Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । જૈવિક અને રાસાયણિક હુમલાના ખતરનાક પ્રયોગો...। । જૈવિક હાથિયાર વડે ત્રાસવાદી હુમલાની સંભાવનાઃ યુનોની ચેતવણી...। । સોશિયલ મીડિયાઃ કોરોના સંકટમાં પારિવારિક પ્રેમની કસોટી...। । સાંપ્રતઃ ભારતમાં મે 10, 2020ના રોજ કોરોનાના કેટલા કેસ હોઇ શકે છે...। । કોરોના આફ્ટરશોકઃ વિદેશ પ્રવાસ ઘટશે, લોકો ગામડાં તરફ પાછા વળશે...। । કોરોના ઇફેક્ટઃ એડવાન્ટેજ કોરોના સંકટ ઓનલાઇન ટૂર્નામેન્ટનો આરંભ...। । કચ્છના માધાપરમાં સૌથી વધુ NRI હોમ ક્વોરન્ટાઇન...। । પાંજો કચ્છઃ આવશ્યક સેવાના નામે કચ્છમાં ધમધમતા 250 ઔદ્યોગિક એકમો...। । પ્રશંસનીયઃ  પોલીસ પ્રશાસન સેવા ફરજ 24X7...। । આદીવાસી વિસ્તારોમાં સેવાનો મોરચો સંભાળી રહેલી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન...। । રાજકાજઃ લોક ડાઉનના વિસ્તાર પછી પણ અનેક પ્રશ્નો અનુત્તર છે...। । મરકઝની ઘટના ઇન્ટેલિજન્સની નિષ્ફળતા નથી...। । ચર્નિંગ ઘાટઃ સાચી મહામારી અને સારી વાર્તા...। । પૂર્વાપરઃ જોજો, ક્યાંક ‘ક્રાંતિતીર્થ’ની દશા બીજાં સ્મારકો જેવી ના થાય...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । કોલકાતા કોલિંગ । વિઝા વિમર્શ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ મુશ્કેલીના સમયમાં પણ ખુશ રહેવાનો માર્ગ શોધી લેતી મહિલાઓ ...। યુવાઃ...। મૂવીટીવીઃ – ...। શબ્દસફર । નવી ક્ષિતિજઃ મંદીના સમયમાં જોબ મેળવવા ધ્યાન રાખવાની બાબતો...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું ચોવીસમું પ્રકરણ...।