Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । લોકડાઉનમાંથી મુક્તિનો માર્ગ લંબાય છે ત્યારે...। । કોરોના સામે એક ગામનું આગોતરું આયોજન...। । કોરોના ઇફેક્ટઃ વસુંધરાની બરબાદી માટેના સુધાર માટે સિંહાવલોકનની ક્ષણ...। । કોરોના ઇફેક્ટઃ બ્રિટનમાં ગુજરાતી જાની દંપતી અને શિકાગોમાં ફાલ્ગુની દવે કોરોના દર્દીઓની વચ્ચે રહી તબીબી સહાય કરી રહ્યા છે...। । રાજકાજઃ અમેરિકાને દવાની નિકાસનો નિરર્થક વિવાદ...। । ચર્નિંગ ઘાટઃ મહામારી, વિજ્ઞાન ‘ને ઈશ્વર...। । સમાજઃ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ -2020માં ભારત...। । પૂર્વાપરઃ નથી લખાતું, છતાં હું લખીશઃ હિના મોદી...। । કરોનાના કહેર વચ્ચે માનવતાની મહેક – કચ્છમાં વહી રહી છે સેવાની સરવાણી...। । વિઝા વિમર્શઃ. ખોટું કરનારાઓને સહાનુભૂતિ નહીં..। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । કોલકાતા કોલિંગ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ કોરોના વાયરસના ભયથી અનેક સમસ્યા સર્જાય છે...। યુવાઃ કપરી પરિસ્થિતિમાં હેલ્પફૂલ બનો...। મૂવીટીવીઃ – ‘મહાભારત’ ટીવી સિરિયલના પટકથા-સંવાદ લેખક ડો. રાહી માસુમ રઝા...। શબ્દસફર । નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું ત્રેવીસમું પ્રકરણ...।