Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । ઓવર ધ ટોપઃ જ્ઞાન, મનોરંજન અને ગલગલિયાંની રેલમછેલ...। । ટીવી પર ભારે પડી રહ્યું છે ઓનલાઇન કન્ટેન્ટ..। । કોરોના કથાઃ એક પુસ્તક બે આવૃત્તિ, એક લેખક, બે અવતાર...। । કોરોના ઇફેક્ટઃ કોરોના સંક્રમણ પછીનું અમેરિકા...। । વિઝા-વિમર્શઃ કોરોનાના પગલે વિઝા નકારાઇ પણ શકે...। । એન-95 માસ્કનું ગુજરાત કનેક્શન...। । મૂવીટીવીઃ કોરોનાનો કહેરઃ બોલિવૂડને કરોડોનું નુકસાન...। । સોશિયલ મીડિયાઃ વિશ્વના દેશો વેરવિખેર થઇ રહ્યા છે...। । રાજકાજઃ રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપની આગ સાથે રમત...। । પૂર્વાપરઃ ભોંમાં ભાલા નીપજે, જોયો ઝાલો દેશ!...। । ચર્નિંગ ઘાટઃ રોગના અર્થથી અર્થના સ્વાસ્થ્ય તરફ...। । પાંજો કચ્છઃ જનમાન્ય કચ્છી ભાષાને બંધારણીય માન્યતા ક્યારે...। । કોલકાતા કોલિંગઃ સચિનદેવ બર્મનની સ્મૃતિમાં સંગીત-સરણી...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । વ્યંગરંગ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ ‘થપ્પડ’ની ગુંજને ગીતમાં બદલાતાં શીખો...। શબ્દસફર ।  નવી ક્ષિતિજઃ નિશ્ચિત અને નિયમિત આવક મેળવી શકાય તેવા વ્યવસાયોની વાત...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું વીસમું પ્રકરણ...।