Buy Now @ ₹ 25.00
Preview
કવર સ્ટોરીઃ । યશ અને અપયશઃ ડૂબતી કંપનીઓના આ તે કેવા કારોબાર!...।
। રાજકાજઃ સુપ્રીમમાં યુએન એજન્સી, હમારે અંગને મેં તુમ્હારા...।
। ચર્નિંગ ઘાટઃ પાકિસ્તાન જીતી રહ્યું છે...।
। બિઝનેસઃ ક્રિપ્ટો કરન્સીનો ખેલ કેટલો ખતરનાક...।
। કોરોના ઇફેક્ટઃ સંક્રમણની બીજી બાજુ – ઓલિમ્પિકના આયોજન પર શંકાનાં વાદળો – ગેજેટમાં ખદબદતા વાઇરસનું શું...।
। સોશિયલ મીડિયાઃ કોરોનાએ ભારતમાં ઓફિશિયલી દસ્તક મારી છે ત્યારે...।
। સાંપ્રતઃ ‘થપ્પડ’ સમાજમાં સ્થાપિત થઈ ચૂકેલી કૌટુંબિક પ્રથા...।
। પાંજો કચ્છઃ કચ્છના પ્રવાસનના નકશામાંથી ધાર્મિક સ્થળોની બાદબાકી...।
। મુકામ મુંબઈઃ જન્મે મરાઠી પણ કર્મે ગુજરાતી એવાં પદ્મશ્રી સરિતા જોશી સાથે મુલાકાતના અંશો...।
। પુસ્તક પરિચયઃ ‘ચલો લદ્દાખ’ - રોલરકોસ્ટર રાઇડ જેવી અનોખી અનુભવયાત્રા...।
। કોલકાતા કોલિંગઃ જૂનાં કપડાંના કારોબારમાં ગુજ્જુઓએ નવી રાહ દેખાડી...।
। વિઝા-વિમર્શઃ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ...।
। પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । વ્યંગરંગ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ બાળકોમાં વધી રહ્યું છે પ્રી-ડાયાબિટીસનું પ્રમાણ...। શબ્દસફર । મૂવીટીવીઃ ...। નવી ક્ષિતિજઃ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ ક્ષેત્રે ઊજળી કારકિર્દી...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું ઓગણીસમું પ્રકરણ...।