Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । સ્ત્રી-પુરુષ એક સમાન...। । દિલ્હીનાં તોફાનોનું નિર્ભીક પોસ્ટમોર્ટમ...। । મહિલા દિન વિશેષઃ સૈન્યમાં મહિલાઓને મળ્યો સમાન અધિકાર...। । હજારો બાળકોનાં ‘માઇ’ સિંધુતાઈ...। । બાળકોની સારસંભાળમાં પિતાની સક્રિય ભૂમિકા...। । પોતાની કમાણી પર મહિલાનો અધિકાર...। । દીકરી સમાજનો આધાર છે...। । કચ્છના એક ગામમાં તેજસ્વી દીકરીઓના નામે રસ્તા...। । ચર્નિંગ ઘાટઃ ભાષા કોઈની ગુલામ નથી...। । રાજકાજઃ કોરોનાઃ વૈશ્વિક સ્તરે વિકરાળ બનતો વાઇરસ...। । પૂર્વાપરઃ મેઘાણી – ભક્તિ જ નહીં, સાહિત્ય-યાત્રાનો યે અંદાજ...। । પુસ્તક રસાસ્વાદઃ ભારતીય મહિલા વિશ્વકોશ...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ...। શબ્દસફર । મૂવીટીવીઃ અભિનેત્રી નીના ગુપ્તાની કેફિયત...। નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’નું અઢારમું પ્રકરણ...।