Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । મોબાઇલ કંપનીઓનો કારોબાર કયા કારણોસર કથળ્યો..। । રાજકાજઃ સરકાર આર્થિક સંકટની સ્થિતિનો જ ઇનકાર કરે છે ત્યારો...। । પૂર્વાપરઃ સાર્વજનિક જીવનની એક સુખ-ખબર...। । ઘૂસણખોર અને શરણાર્થીઓનો ભેદ સમજવો રહ્યો...। । હૈદરાબાદ પોલીસનું એનકાઉન્ટરઃ ન્યાયતંત્ર સામે અવિશ્વાસની દરખાસ્ત છે...। । એક બળાત્કારથી અનેક ચહેરા ઉઘાડા પડી ગયા...। । આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ફેલ ગઇ છે...। । પ્રવાસનઃ ડોલ્ફિન જોવાનો આનંદ લેવા ગોવા નહીં, બેટ દ્વારકા આવો...। । તબીબોઓનો પક્ષીપ્રેમઃ પક્ષીઓના ફોટનું અદભૂત ડિજિટલ કલેક્શન...। । યોગ-સાઇકોપેરાપીઃ મનોરોગીઓની સારવાર માટેનો અનોખો પ્રયોગ...। । વિઝા-વિમર્શઃ અમેરિકાના બી-2 વિઝા ઇન્ટર્વ્યૂની પ્રશ્નોત્તરી...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । વિઝા-વિમર્શ । દૃષ્ટિકોણ । વિશ્વવૃત્ત । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ અભ્યાસ કરવા માટે ઉંમરનો બાધ નથી...। ખાણીપીણી । હેલ્થઃ ઠંડી આવી, હવે ખાણીપીણી સાથે દિનચર્યા પણ બદલો...। મૂવીટીવી । નવી ક્ષિતિજઃ ફૂડ ન્યૂટ્રિશન એન્ડ ડાયેટેટિક્સ ક્ષેત્રની રોજગારીની તકો...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’ નું છઠ્ઠું પ્રકરણ...।