Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । હવે ગાંજો ઔષધ રૂપે આપણા ઘરમાં આવશે..। । રાજકાજઃ ઉદ્ધવ ઠાકરેની સરકાર વિપક્ષો માટે નવો આશાવાદ...। । ચર્નિંગ ઘાટઃ શિવસેનાની વોટબંધી...। । ઇસુ 2020 વર્ષ પૂર્વેઃ કુછ ખટ્ટા-મીઠા...। । બળાત્કાર – એક વિકૃતિઃ તંત્ર, મીડિયા અને સમાજ...। । સાહિત્યઃ મોહમ્મદભાઈ અને ભૂપતભાઈ એક અનોખી સાહિત્યિક મૈત્રી...। । કચ્છમાં આવતા ભૂકંપના આંચકાનીઓની સંખ્યા વધી...। । સેવા માટે દામ નહીં, દાયિત્વ જરૂરી...। । પાંજો કચ્છઃ કચ્છ પ્રાન્તે સંસ્કૃત પ્રેમીજનાઃ વર્ધન્તે...। । ખીજડિયાના એક ખેડૂત પુત્રએ સીએસનો અભ્યાસ છોડીને કૂકિંગને કરિયર બનાવી...। । કોલકાતા કોલિંગઃ આ દેશની માટીમાં જ ઇતિહાસ દટાયેલો છે...। । રસાસ્વાદઃ જનરેશન નેક્સ્ટ માટે પંચતંત્રની પંચાત...। । વિઝા-વિમર્શઃ બી-1 વિઝાના અરજદારોના ઉત્તરો...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । હૃદયકુંજ । રાજકાજ । વિઝા-વિમર્શ । દૃષ્ટિકોણ । વિશ્વવૃત્ત । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ આદિવાસીઓની ‘નાહરી’ હવે, મહિલાઓ માટે આજીવિકા માટેનું સાધન...। ખાણીપીણી । હેલ્થ । મૂવીટીવી । નવી ક્ષિતિજઃ રચનાત્મકતાને નિખારતી કારકિર્દી એનિમેશન...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’ નું પાંચમું પ્રકરણ...।