Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા માટે કોણ જવાબદાર..। । ભાજપે જાતે જ પોતાની ફજેતી કરાવી!...। । કોન્ગ્રેસની વિચારધારા અને નીતિમત્તાનાં મહોરાં ઊતરી ગયા...। । સત્તાના ‘રિમોટ’ની  મહેચ્છા એનસીપી માટે આત્મઘાતી નીવડશે...। । શિવસેનાની અવળી ચાલ માટે ગુજરાતી દ્વેષ પણ કારણભૂત...। । ભાજપ-શિવસેના ગઠબંધનઃ ત્રીસ વર્ષના જૂના સંબંધોમાં અનેક ઉતાર-ચઢાવ...। । રાજકાજઃ દેશભરમાં એનઆરસીનો અમલ બહુ જટિલ બની રહેશે...। । લોકમિલાપઃ સિત્તર વર્ષે પુસ્તક પરબનું ઝરણું સૂકાયું...। । આયર્નમેન ટ્રાઇથ્લોનઃ એક માત્ર ગુજરાતી સ્પર્ધકની સુરતથી મલેશિયાની સફર... । ગુજરાતમાં પ્રથમવાર કાળા ચોખાની ખેતીનો સફળ પ્રયોગ...। । કોલકાતા કોલિંગઃ ગાયોની તસ્કરીમાં મોટાં માથાંની સંડોવણી...। । કચ્છમાં ઔદ્યોગિક રોકાણનું સ્વપ્નું ઝાંખું પડતું જાય છે...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । રાજકાજ । વિઝા-વિમર્શ । દૃષ્ટિકોણ । વિશ્વવૃત્ત । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ એપ્ટિટ્યૂડ ટેસ્ટ નક્કી કરશે બાળકોનું ભાવિ...। નવી ક્ષિતિજઃ...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’ નું ચોથું પ્રકરણ...।