Buy Now @ ₹ 25.00
Preview
કવર સ્ટોરીઃ । સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા ક્યાં અટવાઇ...।
। રાજકાજઃ મર્યાદા સાથે માહિતી અધિકાર RTI અંતર્ગત સુપ્રીમ કોર્ટ...।
। સાંપ્રતઃ સોળ દેશો વચ્ચેના મુક્ત વ્યાપાર કરારમાં ભારતે કેમ પીછેહઠ કરી...।
। કચ્છમાં વિજ્ઞાનીઓએ શોધ્યું બાયોપ્લાસ્ટિક...।
। ગુજરાતમાં વાયુ પ્રદૂષણનો વધી રહેલો ખતરો...।
। ખુલ્લા બોરવેલ મામલે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન ક્યારે...।
। ભાવાંજલિઃ ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મહારાજઃ જૈન શાસનનો ‘જયઘોષ’ સદીઓ સુધી રણક્યા કરશે...।
। વિઝા-વિમર્શઃ ઇબી-5 ઇન્ટરવ્યૂના થોડા વધુ સવાલો...।
। ચર્નિંગ ઘાટઃ શરાબ, શાયરી અને શાશ્વત - 1...।
। તલગાજરડાનો પિતૃપ્રેમઃ જ્યારે બે ગણિકા-પુત્રીઓ નવવધૂ બની...।
। પંચામૃત । ચર્નિંગ ઘાટ । રાજકાજ । દૃષ્ટિકોણ । વિશ્વવૃત્ત । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ 75ની ઉંમરે દાદીમાએ આરંગેત્રમ્ પરફોર્મ કર્યું...। નવી ક્ષિતિજઃ માઇક્રોબાયોલોજી રિસર્ચમાં ઉજ્જવળ કારકિર્દીની તકો...। ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’ નું ત્રીજું પ્રકરણ...।