Buy Now @ ₹ 20.00
Preview
l કવર સ્ટોરીઃ એનજીઓઃ સામાજિક ઉદ્ધાર કે સ્વઉદ્ધાર...l બિનસરકારી સંગઠનોઃ સેવા કે મેવા – એનજીઓ-સેવાનો અર્થ કે સ્વાર્થ...l ડેટાસ્ટિક્સઃ સાન્તા આવશે, ગિફ્ટ લાવશે – ક્રિસમસની વૈશ્વિક ઉજવણીની આંકડાકીય માહિતી...l વર્ષાંતે રાજ્ય ‘ઉડતા ગુજરાત’ બનવાનો ખતરો...l દોઢ સદીથી ઓળખ જાળવી રાખતું ખ્રિસ્તી સમુદાયનું ગામ વાલેસપુર...l ગુજરાતમાં યહૂદીઓની ઘટતી વસતી ચિંતાજનક...l નોટબંધી ને દેશભક્તિનું હનીમૂન પૂરું થઇ ગયું છે...l એનાલિસિસઃ આગામી બજેટ સત્રની આશા અને નિરાશા...l રાજકાજઃ સેનાધ્યક્ષની નિયુક્તિનો વિવાદ નિરર્થક...l ગાંધીનગર ડાયરીઃ વિધાનસભાની સભ્ય સંખ્યા 220 થશે...l ભજિયાવાલા કેસઃ સરકાર ક્યો સ્વાદ માણી શકશે...l ત્રણ બાળકોને દત્તક લઇ કિન્નરે ગૃહસ્થાશ્રમ વસાવ્યો...l પંચામૃત – જિંદગીનો દાખલો જાતે ગણવામાં જ મજા છે...l એકમેકનાં મન સુધીમાં – નવી તકનીકથી ગભરાવ છો...l વિચારોની વેબસાઇટમાં – લાઇફનો અર્થ જેમને ખબર નથી, તેઓ પણ કહે છે વેલકમ ન્યૂ યર!...l સુખનું સરનામું - જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ કલર્સ ચેનલ પર શરૂ થયેલી નવી સિરિયલ ‘એક શૃંગાર સ્વાભિમાન’માં મુખ્ય પાત્ર ભજવતાં પ્રાચી શાહ સાથે અંતરંગ રસપ્રદ વાતો સાથે...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 73મું પ્રકરણ...l