Buy Now @ ₹ 20.00
Preview
। દીપોત્સવી અંકની થીમ – અંતરનો નાદ નિજાનંદ, આનંદ, પરમાનંદ અને નિજાનંદ... । સાધુ બ્રહ્મવિહારીદાસજીના શબ્દોમાં ગુરુશરણમાં જ સાચો નિજાનંદ...। સ્વામી પરમાત્માનંદજીની કલમે સ્વાર્થ કરતાં પરમાર્થમાં જ નિજાનંદ ...। ડો. આઇ.કે.વીજળીવાળાની કલમે નિજાનંદને કોઇ અવલંબન નહીં...। પંચામૃત – સત્ય જિંદગીને રસભરી અને રોમાંચક બનાવે છે...।અંકિત દેસાઇની કલમે જુદો છે નિજાનંદ પેઢીએ પેઢીએ ...।શૈલેષ સગપરિયાની કલમે સુખના સરનામામાં વિવેકપૂર્ણ જીવન ...। અનિલ જોશીની કલમે શબ્દોની સંગત એ જ નિજાનંદ ...। દીપક સોલિયાની કલમે આ જ તો છે અસલી ચીજ ...।આશુ પટેલની કલમે નિજાનંદઃ અલગારી લોકોનું ઐશ્વર્ય ...। ડો. જગદીશ ત્રિવેદીની કલમે નિજાનંદ અને નિજાંતક ...।હસમુખ પટેલની કલમે નિજાનંદઃ બાળપણથી જ જરૂરી ...। જયનારાયણ વ્યાસની કલમે નિજાનંદનું ઠેકાણું ...। મયૂર પુરીની કલમે વ્હોટ ધ હેલ ઇઝ ઇશ્ક સુફિયાના ...। તરુણ દત્તાણીની કલમે નિજાનંદ નામના પ્રદેશમાં વિહાર...। જિતેશ દોંગાની કલમે એ દરિયાના દાદાને કહી દેજો જઇ ...। ઇશુદાન ગઢવીની કલમે મોજથી કાર્ય કરવું એ જ નિજાનંદ...। આર્ય ભટ્ટની કલમે શું નિજાનંદની પણ કોઇ એપ. છે...। હેમંત ગોલાણીની કલમે નિજાનંદની અવસ્થામાં સુખદુઃખ...। ખલીલ ધનતેજવીની કલમે સાચુકલો ઇશ્વર ક્યાં...। જ્યોતિ ઉનડકટની કલમે નિજાનંદ કહાં ઢૂંઢેરે બંદે...।મુખ્યમંત્રી નવલકથાનું : 65મું પ્રકરણ...। પ્લે સ્ટોરમાં જઇ Raedhun App પર પંચામૃત જાગરણ ઓડિયો સ્વરૂપે... સતત તમારા માટે, તમારી સાથે...સતત વાંચતા રહો...