Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ આંબેડકર કોના દલિતોના, ભાજપના કે દેશના – આપણા ઇતિહાસ પુરુષોને વાડાબંધીમાં કેદ કરવાની ભૂલ સુધારીએ...l રાજકાજઃ સૈન્યના જવાનોની ફરિયાદ અને સૈન્ય શિસ્ત...l ગાંધીનગર ડાયરીઃ મોદીએ આપ્યું એટલું જ પાણી સરકારે પીધું...l અનાલિસિસઃ ઉત્તર પ્રદેશમાં ભાજપની ‘ગુજરાતવાળી’ કેટલી કારગર નીવડશે...l ખોડલધામઃ સૌરાષ્ટ્રનું વધુ એક વિરાટ તીર્થધામ...l પારસી સમાજ સમય સાથે તાલ મિલાવે છે!...l મંદીના દોર વચ્ચે રોકાણકારો શેરબજાર તરફ વળ્યા...l પ્લાસ્ટિક કચરાની નાબૂદી મામલે સુધરાઇ ક્યારે સુધરશે...l ટેકનોલોજીઃ સાવધાન! એઆઇનો યુગ આવી પહોંચ્યો છે...lક્રિકેટજગતઃ ક્રિકેટ સંઘ ચલાવવા કેટલા લોકો જોઇએ...l ગુંડાઓને નાયકનો તાજ શા માટે!...l પંચામૃત –...l વિચારોની વેબસાઇટમાં – કેલેન્ડર જોઇને ઉંમરનાં પલાખાં માંડવાનું આપણે બંધ કરવું જોઇએ...l જીવનની ઘટમાળમાં સુખની અનુભૂતિ કરાવતી ચિંતનિકા અને ટૂંકું ને ટચમાં ચિંતનકણિકા...l ફટાફટમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થતી ઘટનાના અંશો...l ફેમિલી ઝોનમાં હેલ્થ, ફેશન, યુવા, ખાણીપીણી અને બ્યુટીમાં જીવનશૈલીમાં બદલાવ લાવતી રસપ્રદ માહિતી...l મૂવી-ટીવીઃ સૈફની સમસ્યાઃ પિતા પર ફિલ્મ બનાવવી કે નહીં...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 77મું પ્રકરણ...l