Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરી: - દિવાળીબહેન ભીલઃ એક ભીલકન્યા, વગડાનો સુગંધી સ્વર... - રાજકાજઃ દલિતો પ્રત્યેનો રાજકારણીઓનો દંભ ખૂલ્લો પડી રહ્યો છે.. - ગુજરાતકારણઃ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા પરથી સરકારની પકડ ઢીલી પડી - પ્રવાસન ક્ષેત્રે ગુજરાત પાછળ કેમ - ક્રાઇમઃ અંતે પત્રકારોએ જ છોટા રાજનને જનમટીપ અપાવી... - ‘આઝાદીના નારા’ જેએનયુ પછી એએમયુમાં ગાજ્યા... - સરદાર વલ્લભભાઇના વતનને રાષ્ટ્રીય દરજ્જો ક્યારે... - કચ્છી બોલીને પણ પોતાની લિપિ હોવી જોઇએ... - મોક્ષપાપ્તિ માટે જૈનદીક્ષા... - કામિની સંઘવીની કલમે ‘રાઇટ એન્ગલ’ ધારાવાહિક નવલકથા.પ્રકરણઃ 8 - પંચામૃત - ચર્નિંગ ઘાટ – હૃદયકુંજ – ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ... – હસતાં રહેજો રાજ – વ્યંગરંગ કાર્ટૂન્સ – પ્રદેશ વિશેષ - ફેમિલી ઝોનઃ યુવા-ફેશન-બ્યુટી-મૂવીટીવી.