Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
l કવર સ્ટોરીઃ -ક્રાઇમ શોઃ સાવધાનીનો સંદેશ કે ગુનાખોરીની પાઠશાળા - મનોરંજન સાથે ગુનેગાખોરીનું શિક્ષણ...l આસ્થમાં અગવડઃ પિતૃ-તર્પણ માટેનાં ગુજરાતના તીર્થોમાં શ્રદ્ધાળુઓને હાલાકી...l ઇસરોના મુન-મિશનમાં ગુજરાતના કચ્છનું કનેક્શન...l પટેલ અનામત આંદોલન સરકારની પકડમાં સરકી રહ્યું છે...l શહેરીવિકાસઃ વાહનચાલકો માટે સવાચેતીની પહેલ...l મોન્ટેસરી પદ્ધતિ એટલે બાળશિક્ષણની પ્રયોગશાળા...l ડેટાસ્ટિક્સઃ ગૌરક્ષા-ગૌસેવાનો ખર્ચ અધધ - રૂપિયા ત્રીશ કરોડથી વધુ...l ગાંધીનગર ડાયરીઃ ગુજરાતના મુખ્યમંત્રી કોણ - વિજય રૂપાણી કે નીતિન પટેલ...lએનાલિસિસઃ ભલે એક સાંધે ત્યાં તેર તૂટે, પણ અશાંતિનો ઉકેલ જરૂરી...l રાજકાજઃ જી-20માં ચીને અમેરિકાને કેમ અપમાનિત કર્યું...l પંચામૃત - નવી પઢીને માર્ગ કરી આપવો એમાં જ શાણપણ છે...l વિચારોની વેબસાઇટમાં - આપણા વિઘ્નો દૂર કરશે એવા ભરોસાનું સરનામું શ્રીગણેશજી...l સુખનું સરનામું અને ટૂંકું ને ટચમાં જીવનપ્રેરક બોધકણિકા...l એકમેકનાં મન સુધીમાં - જીવનસાથીની પસંદગીના કોઇ માપદંડ હોય...l ફેમિલી ઝોનઃ હેલ્થ-ખાણીપીણી-યુવા-બ્યુટીમાં જીવનશૈલીના બદલાવની ટિપ્સ...l મૂવી-ટીવીઃ બાર બાર દેખોની ગ્લેમર ક્વીન કેટરિના કૈફે અભિયાનને આપેલી મુલાકાતના  અંશો -...l હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...l ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ l મુખ્યમંત્રી નવલકથાનું : 59મું પ્રકરણ...l