Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરી: - સ્વચ્છ ભારત અભિયાનઃ ખુશ્બૂ કહાં હૈ ગુજરાત કી - કુંવરજી બાવળિયાના કેસરિયા... - નિરંકુશ જગતકાજીનું ટ્રેડ વોર ત્રીજા વિશ્વયુદ્ધને નોતરશે... - સ્પર્શઃ પ્રાણીમાત્રની પહેલી ભાષા... - રાજકારણનો અખાડો બની રહેલી કચ્છ યુનિવર્સિટી... - કામિની સંઘવીની કલમે ‘રાઇટ એન્ગલ’ ધારાવાહિક નવલકથા.પ્રકરણઃ 16 - પંચામૃત - ચર્નિંગ ઘાટ – હૃદયકુંજ –  હસતાં રહેજો રાજ – વ્યંગરંગ – કાર્ટૂન્સ – પ્રદેશ વિશેષ – વિશ્વવૃત્ત - ફેમિલી ઝોનઃ.ચાલીસી પછી સ્ત્રીઓમાં મેનોપોઝની કરુણતા - ખાણીપીણીમાં ફરારી વાનગીઓનો રસથાળ.. યુવા - નવી ક્ષિતિજઃ ઇ-કોમર્સઃ પ્રોડક્ટ વેચવાનો સરળ રસ્તો