Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
કવર સ્ટોરી: - અપરાધ સાથે ખેલાતું બાળપણ... - બાળ-માનસ ગુનાખોરીના માર્ગે... - મોબ લિન્ચિંગના નિયંત્રણ માટે સુપ્રીમના નિર્દેશને અનુસરો... - અવિશ્વાસનો જય-પરાજય... - ટ્રક હડતાલઃ મોંઘવારીમાં એક વધુ ફટકો... - વિપશ્યનાઃ શાસન અને તંત્રને સુધારી શકે - હિમા દાસઃ ફૂટબોલરને બદલે રનર... - હોમલેસ પીપલઃ કેલિફોર્નિયાને મૂંઝવી રહેલી નવી સમસ્યા... - કામિની સંઘવીની કલમે ‘રાઇટ એન્ગલ’ નવલકથા.પ્રકરણઃ 19 - પંચામૃત - ચર્નિંગ ઘાટ – હૃદયકુંજ –  હસતાં રહેજો રાજ – વ્યંગરંગ – કાર્ટૂન્સ – ફેમિલી ઝોનઃ. - ખાણીપીણીમાં ફરારી વાનગીઓનો રસથાળઃ ફરાળી માલપૂઆ, ફરાળી સેવ-પૂરી.... - યુવા - નવી ક્ષિતિજઃ એડવેન્ચર અને ફરવાના શોખને કારકિર્દીનું માધ્યમ બનાવો...– મૂવીટીવીઃ સ્વ. નીરજઃ એ ભાઇ જરા દેખ કે ચલો..