Buy Now @ ₹ 25.00
Preview
। કવર સ્ટોરી । 26 જાન્યુઆરી 1930 અને... કેવું હતું વૈશાલીનું ગણતંત્ર ।
। ગાંધી સ્મૃતિઃ ગાંધીજીએ પૌત્રવધૂ પાસેથી ભોજનખર્ચની રકમ માગી લીધી... ।
। આઇ એમ એન એક્સિડેન્ટલ જર્નાલિસ્ટઃ દેવેન્દ્ર પટેલ ।
। કોઈ બાપનું નામ પૂછે તો બેધડક કહી દેજો...એ તલગાજરડામાં બેઠો છે...।
। રાજકાજઃ અદાણી જૂથ પણ નવા રાજકીય ગોડફાધરની શોધમાં...।
। એનાલિસિસઃ સગવડિયા જોડાણો અને સત્તાકારણનો વરવો ખેલ દેશને ક્યાં લઇ જશે ।
। ‘મુક્ત’ - એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ્સનું અનોખું બેન્ડ ।
। પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર શિલ્પી કાંતિભાઇ ।
। સુરત એરપોર્ટ માટે અચ્છે દિન આનેવાલે હૈ ।
। હોડી સ્પર્ધાના સઢ કચ્છથી દૂરની દિશામાં ફંટાયા...।
। લેખક સંગીતા-સુધીરની કલમે ME TOOની આડમાં આચરવામાં આવતા ષડયંત્રોની સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું સાતમું પ્રકરણઃ ।
। ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । તિકડમ્ । રાજકાજ । હૃદયકુંજ । ‘હસતાં રહેજો રાજ’। ‘ફેમિલી ઝોન’- પડકારરૂપ આંતરરાષ્ટ્રીય લગ્નો અને ડિવોર્સ । ‘નવી ક્ષિતિજ’ – સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ક્ષેત્ર રોજગારીની તકો...। યુવા । મૂવીટીવીઃ ગંગા નદીને પ્રદૂષણથી મુક્ત કરવા ડ્રીમગર્લની અનોખી નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ...।