Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । અયોધ્યાઃ સુપ્રીમ નિર્ણય...। । સર્વોચ્ચ અદાલતે આપેલો દીર્ઘદૃષ્ટિભર્યો ચુકાદો...।   । હુકમનો એક્કો સાબિત થયેલા આર્કોલોજીકલ રિપોર્ટની હકીકત શું હતી...। । રામ મંદિરના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા સાથેની મુલાકાતના અંશો...। । અયોધ્યા વિવાદની રાજનીતિકરણની બે સદીઓની તવારીખ...। । અયોધ્યાની રથયાત્રાઃ અતીતનાં સંભારણા...। । કોન્ગ્રેસનો શાહબાનો કેસના સંતુલન માટે શિલાન્યાસ...। । કરતારપુરસાહિબ કોરિડોર પાછળ પાકિસ્તાનની કપટ યોજના છે...। । ઉત્તરકાશીની રામકથા...। । ભગવાન શ્રીરામઃ હરિ અનંત, હરિ કથા અનંતા...। । મસ્જિદઃ અલ્લાહની ઇબાદત અને જન્નત માટેનું સ્થાન...। । એટર્ની જનરલ કે. પરાશરણઃ કાનૂની લડાઇના અડીખમ યોદ્ધા...। ।  તાપી જિલ્લાના ખેડૂતો ભીંડાની ખેતીથી વિદેશી હૂંડિયામણ કમાય છે...। । પંચામૃત । ચર્નિંગ ઘાટ । રાજકાજ । દૃષ્ટિકોણ । વિશ્વવૃત્ત । હસતાં રહેજો રાજ । તિકડમ્ । ફેમિલી ઝોનઃ અલ્ટ્રા મેરેથોન રેસ પૂર્ણ કરનાર ખ્યાતિ પટેલ । નવી ક્ષિતિજઃ સાયબર સિક્યોરિટીઃ ઉભરતી કારકીર્દી । ખાણીપીણી । ગુજરાતી સાહિત્યમાં નવી ભાત પાડતી સંવેદનાસભર નીલમ દોશી-હરીશ થાનકીના કલમે લખાયેલી નવલકથા ‘એક અધૂરી વાર્તા’ નું બીજું પ્રકરણ...।