Abhiyaan Magazine


Buy Now @ ₹ 25.00 Preview
કવર સ્ટોરીઃ । ભારત પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો કોઈની ખેર નથી!...। । પાકિસ્તાનનાં અણુશસ્ત્રો ત્રાસવાદીઓના હાથમાં આવે તો...। । બ્લાઇન્ડ મેન ઓફ હિન્દુસ્તાનઃ જનરલ કે. સુંદરજીના પુસ્તકના અંશો...। । રાજકાજઃ આર્થિક મંદીની પોલ ખૂલી ગઈ...। । પર્યાવરણઃ ઔદ્યોગિક સાઇટના કચરાની હરિયાળી વાત...। । જાહેર પરિવહનની સેવા અને કામગીરી સામે પ્રશ્નાર્થ...। । હેરિટેજ રેલવે ટૂરિઝમઃ વઘઇ-બિલિમોરા નેરોગેજ ટ્રેન...। । અતીતના ઇતિહાસની ઝાંખીઃ રાજકોટ ખાતેના પોલિટિકલ એજન્ટ કર્નલ વોટ્સનના પુસ્તક ‘કાઠીઓનો ઇતિહાસ’ની વાત...। । પાંજો કચ્છઃ વારંવારના દુકાળથી સુરખાબ પ્રજાતિ ઘર બદલવા મજબૂર...। । કોલકાતા કોલિંગઃ  પાંચ વર્ષની ઓલીએ કરોડો શ્રોતાઓને દિગ્મૂઢ કર્યા...। । વિઝા વિમર્શઃ અમેરિકાના એચ બી-1 વિઝાની સમજૂતી – ડો. સુધીર શાહની કલમે અમેરિકન વિઝા અને ઇમિગ્રેશનની સરળ ભાષામાં રજૂઆત । સનસનાટીપૂર્ણ નવી ધારાવાહિક નવલકથા ‘સત્-અસત્’નું 39મું પ્રકરણઃ । । ‘પંચામૃત’ । ‘ચર્નિંગ ઘાટ’ । હૃદયકુંજ । રાજકાજ । તિકડમ્ । ‘હસતાં રહેજો રાજ’ । વ્યંગરંગ । ફેમિલી ઝોનઃ કચ્છની મહિલાએ માગ્યું અનેરું મામેરું...। ખાણીપીણીઃ । હેલ્થઃ । નવી ક્ષિતિજઃ ટેલિકોમ ક્ષેત્રે નવી રોજગારીની તકો...। મૂવીટીવીઃ ...।