Abhiyaan Magazine


Buy Now @ ₹ 20.00 Preview
। કવર સ્ટોરીઃ ઉરી એટેક – ઉશ્કેરાટનો ઉકેલ શો – પાકિસ્તનને પાઠ ભણાવવા કૂટનીતિ કારગર નીવડશે...। ડેટાસ્ટિક્સઃ બીજી ઓક્ટોબર – મહાત્મા ગાંધીના જન્મદિને અહિંસાના મંત્રની વાત...। ગાંધીનગર ડાયરીઃ પ્રથમ વાર ઉપમુખ્યમંત્રીના પાવરનો પરચો મળ્યો...। એનાલિસિસઃ કૂટનીતિમાં ભારત ત્રણ ડગલાં આગળ, એક ડગલું પાછળ...। આતંકી પાકિસ્તાન સામે ભારતના વિકલ્પો...। રાજકાજઃ અલગ બજેટનો અંત – રેલવે રાજકીય દબાણથી મુક્ત બનશે...। સંઘની વિચારધારા નહીં, ગણવેશ બદલાયો...। ડિજિટલ મોરચે પણ સરકારનો વિરોધ...। સુરતી કરદાતાઓ માટે બ્લેક ઇઝ બ્યુટી...। રસ્તે ઊતરેલા મરાઠાઓ ક્યાં જઇ અટકશે...। પંચામૃત – અંતરમનમાંથી શ્રદ્ધાને ક્યારેય જાકારો ન આપો...। વિચારોની વેબસાઇટમાં – એક ઘર બનાઉંગા ઉસમેં સ્વર્ગ બસાઉંગા...। સુખનું સરનામું અને ટૂંકું ને ટચમાં જીવનપ્રેરક બોધકણિકા... । એકમેકનાં મન સુધીમાં – મારી પિયરની અટક મારી ઓળખ છે...। ફેમિલી ઝોનઃ હેલ્થ – યુવા – ખાણીપીણી – ફેશન - બ્યુટીમાં જીવનશૈલીના બદલાવની ટિપ્સ...। મૂવી-ટીવીઃ મર્ઝિયાથી બોલિવૂડમાં પગરણ માંડી રહેલા અનિલ કપૂરના પુત્રે આપેલી મુલાકાતના અંશો...। હાસ્ય કોલમઃ દોઢ ડાહ્યાનો વાદ-સંવાદમાં જનક પુરોહિતની કલમે મૌલિક હાસ્યની રંગતઃ...। ટેરો કાર્ડ - જીવનની સમસ્યાનો ઉકેલ । મુખ્યમંત્રી નવલકથાનું : 62મું પ્રકરણ...।